Important Instruction for Admission – GCAS
GCAS_Guidelines for Admission_2026-27
GCAS_UG_Schedule_202627
કોલેજના બી.એ.સેમ.૧ એડમીશન માટે
ડોકયુમેન્ટ :
૧. આધાર કાર્ડ – ઓરીજનલ લાવવું
ર. ધોરણ ૧૦ તથા ૧ર ની માકર્શીટ
૩. એલસી
૪. જાતિનો દાખલો
પ. ઓ.બી.સી. માટે નોન ક્રિમિલીયર
૬. રેશન કાર્ડ
૭. પાસપોટ ફોટો
૮. ABC Id, (અપાર આઈડી)
૯. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર મોબાઈલ સાથે લઈને આવવું.
લાગતા વળગતા બીજા વિદ્યાર્થીઓને જાણ કરશો.
ફોર્મ ભરવા માટે કોલેજમાં આવવાનું રહેશે.કોલેજ માં એડમિશન પ્રકિયા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં